શોધખોળ કરો
PM Modi In Vande Bharat Train: વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
વડાપ્રધાન મોદી
1/9

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
2/9

2019માં વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વારાણસી સુધીની દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે તેઓએ મુસાફરીનો આનંદ માણ્યો નહોતો.
Published at : 30 Sep 2022 02:44 PM (IST)
આગળ જુઓ