શોધખોળ કરો

Bhavnagar Rain: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 9 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ તસવીરો

જેસરમાં આભ ફાટ્યું

1/6
ભાવનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાને મેઘરાજાએ ધમરોળિયું છે. જેસર તાલુકામાં સવારે 6:00 થી બપોરના 12 વાગ્યા સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે.

2/6
સીઝનના પ્રથમ વરસાદની જોરદાર એન્ટ્રી થતા જેસર તાલુકાના ગામડાઓમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી જ જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

3/6
જેસર તાલુકાના શાન્તીનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી અને દેપલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

4/6
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.  જેસર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે.  ભારે વરસાદના કારણે જેસર તાલુકાના મુખ્ય બજારમાં પાણી વહી રહ્યા છે.

5/6
તાલુકાના રાણીગામ, દેપલા, દેવેન્દ્રનગર, શાંતિનગર બિલ્લા  સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  જેસર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 9 ઇંચ  વરસાદ વરસ્યો છે.

6/6
હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગર ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget