શોધખોળ કરો

Raghuram Rajan Birthday: RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન આજે મનાવી રહ્યા છે 60મો જન્મદિવસ, જાણો તેમના જીવનની અજાણી વાતો

Raghuram Rajan Birthday: પીઢ અર્થશાસ્ત્રી અને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન આજે તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો જણાવી રહ્યા છીએ.

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

1/6
iપ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન 3 ફેબ્રુઆરી, 2023ના રોજ તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રઘુરામ રાજનનો જન્મ 1963માં મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો (Image Source: Getty)

2/6
તેઓ તમિલ પરિવારમાંથી આવે છે અને તેના પિતા IAS અધિકારી હતા. તેમણે IIT દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે.(Image Source: Getty)

3/6
આ પછી તેમણે IIM અમદાવાદમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીજી ડિપ્લોમા કર્યું અને પછી એમઆઈટીની સ્લોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી પીએચડી પૂર્ણ કર્યું.(Image Source: PTI)

4/6
રઘુરામ રાજન 2003-2006 સુધી IMFના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. આ પછી વર્ષ 2008માં તત્કાલિન પીએમ મનમોહન સિંહે તેમને માનદ આર્થિક સલાહકારના પદ પર નિયુક્ત કર્યા હતા.

5/6
વર્ષ 2012માં તેમને કૌશિક બસુના સ્થાને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 27 ફેબ્રુઆરી, 2013 ના રોજ તેમના દ્વારા રજૂ કરાયેલ આર્થિક સર્વે રઘુરામ રાજનની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો.

6/6
વર્ષ 2013માં મનમોહન સરકારે તેમને રિઝર્વ બેંકના ગવર્નર પદ પર નિયુક્ત કર્યા હતા. નોંધનીય છે કે તેઓ માત્ર 50 વર્ષની વયે આ પદ સંભાળનાર પ્રથમ ગવર્નર બન્યા હતા. તેઓ વર્ષ 2016 સુધી આ પદ પર રહ્યા હતા.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget