શોધખોળ કરો
EPFO: ખોટા એકાઉન્ટ સાથે UAN નંબર જોડાઈ ગયો હોય તો ઘરે બેઠા જ સુધારો, જાણો પ્રોસેસ
EPFO: ખોટા એકાઉન્ટ સાથે UAN જોડાઈ ગયો હો તો ઘરે બેઠા જ સુધારો, જાણો પ્રોસેસ
તસવીર સોશિયલ મીડિયા
1/7

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees Provident Fund Organisation) તેના તમામ ખાતાધારકોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર(Universal Account Number) આપે છે. આ નંબર દ્વારા, તમે તમારા પીએફ એકાઉન્ટ વિશે તમામ માહિતી મેળવી શકો છો.
2/7

ઘણી વખત ખોટા બેંક એકાઉન્ટ UAN નંબર સાથે જોડાય છે. આ કિસ્સામાં, તમે આ લિંક કરેલ એકાઉન્ટ નંબર સરળતાથી બદલી શકો છો.
Published at : 01 Jul 2024 04:58 PM (IST)
આગળ જુઓ



















