શોધખોળ કરો
હોમ લોન લેતા પહેલા તમારે આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, જાણી લો
હોમ લોન લેતા પહેલા તમારે આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, જાણી લો
પ્રતિકાત્મક તસવીર
1/6

ઘર ખરીદવા માટે દરેક લોકો બેંક પાસેથી હોમ લોન લેતા હોય છે. તેથી નવા ઘર ખરીદનારાઓ માટે હોમ લોન સૌથી પસંદગીના વિકલ્પોમાંનો એક છે. જો કે, હોમ લોન લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું થોડું પડકારજનક હોઈ શકે છે. હોમ લોન લેતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરુરી છે.
2/6

હોમ લોન લેતી વખતે તમારી નાણાકીય ક્ષમતાનું અગાઉથી મૂલ્યાંકન કરો. આદર્શ રીતે તમારી હોમ લોન EMI તમારી માસિક આવકના 40% થી વધુ ન હોવી જોઈએ, તેથી ગણતરી કરો કે તમે તમારી આવકના આધારે કેટલું ઉધાર લઈ શકો છો.
Published at : 31 Oct 2025 08:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















