શોધખોળ કરો
Post Office Account: પોસ્ટ ઓફિસ ડિઝિટલ સેવિંગ એન્કાઉન્ટ ઓપન કરવા માંગો છો, અપનાવો આ સરળ સ્ટેપ
જો તમે પણ IPPB એપ પર સેવિંગ એકાઉન્ટ ખોલવા ઈચ્છો છો, તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો અને તમારું એકાઉન્ટ ઓપન કરો.
પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે પણ IPPB એપ પર સેવિંગ એકાઉન્ટ ખોલવા ઈચ્છો છો, તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો અને તમારું એકાઉન્ટ ઓપન કરો.
2/6

તમે પોસ્ટ ઓફિસની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB એપ દ્વારા સરળતાથી ડિજિટલ સેવિંગ ખાતું ખોલી શકો છો. આ એકાઉન્ટ ખોલીને પૈસાની ઓનલાઈન લેવડદેવડ સરળતાથી કરી શકાય છે. જો તમે પણ IPPB એપ પર બચત ખાતું ખોલવા માંગો છો, તો આ સરળ સ્ટેપને ફોલો કરો
3/6

પોસ્ટ ઓફિસ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ઓપન માટે પહેલા તમારા સ્માર્ટફોન પર IPPB એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ ઓપન એકાઉન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
4/6

આ પછી તમારી પાસે આધાર કાર્ડ અને પાન નંબરની માહિતી માંગવામાં આવશે. આધાર નંબર દાખલ કર્યા પછી, તમારા લિંક કરેલા મોબાઇલ નંબર પર OTP આવશે, તેને સબમિટ કરો.
5/6

માતાપિતાનું નામ, સરનામું સહિતની માહિતી આપો. તમામ માહિતી આપ્યા બાદ તમારું ખાતું ઓપન કરવામાં આવશે.
6/6

આ એકાઉન્ટની કેવાયસી એક વર્ષની અંદર કરવી જરૂરી છે. KYC પછી આ એકાઉન્ટ પોસ્ટ ઓફિસના નિયમિત બચત ખાતામાં રૂપાંતરિત થઈ જશે.
Published at : 30 Jul 2022 02:11 PM (IST)
Tags :
India Post Payments Bankઆગળ જુઓ





















