શોધખોળ કરો
MSSC: માત્ર પોસ્ટ ઓફિસ જ નહીં આ 5 બેંકોમાં પણ ખોલાવી શકાય છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ
દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023 મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની જાહેરાત કરી હતી.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/6

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ, દેશની કોઈપણ મહિલા આ યોજનામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. તેનો સમયગાળો બે વર્ષનો છે. શરૂઆતના સમયમાં આ સ્કીમ માત્ર પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદી શકાતી હતી.
2/6

MSSC યોજના હેઠળ, મહિલાઓને થાપણો પર 7.5 ટકા વ્યાજ દરનો લાભ મળે છે. જો તમે પણ આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસ સિવાય પાંચ વધુ બેંકો પણ આ સ્કીમ ઓફર કરી રહી છે.
Published at : 27 Aug 2023 09:32 AM (IST)
આગળ જુઓ





















