શોધખોળ કરો

NPS Withdrawal Rule: મેચ્યોરિટી પહેલા પણ તમે NPSમાંથી પૈસા ઉપાડી શકો છો, જાણો શું છે નવો નિયમ

NPS New Rule: નેશનલ પેન્શન સિસ્ટમ એ લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ યોજના હેઠળ, ખાતાધારકને નિવૃત્તિ પછી દર મહિને એકમ રકમ અને પેન્શન બંનેનો લાભ મળે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
NPSમાં નિવૃત્તિ પહેલાં ઉપાડની કોઈ જોગવાઈ નથી, પરંતુ અમુક શરતો હેઠળ તેમાંથી રકમ ઉપાડી શકાય છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ વર્ષે NPSમાંથી આંશિક ઉપાડ અંગે કેટલાક નવા નિયમોમાં ફેરફાર કર્યો છે.

2/6
NPS ખાતાધારકો, કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓએ 1 જાન્યુઆરી, 2023 થી આંશિક ઉપાડ માટે સંબંધિત નોડલ ઓફિસરને અરજી કરવાની રહેશે.

3/6
આંશિક ઉપાડ માટે ઑનલાઇન ઉપાડની મંજૂરી છે. બીજી તરફ, ખાનગી ક્ષેત્રના NPS સભ્યોને આંશિક ઉપાડની ઓનલાઈન સુવિધા મળતી રહેશે.

4/6
PFRDA દ્વારા જારી કરાયેલા એક પરિપત્ર અનુસાર NPSમાંથી ઉપાડની સમય મર્યાદા T4 થી ઘટાડીને T2 કરવામાં આવી છે. મતલબ કે હવે 4 દિવસના બદલે માત્ર 2 દિવસમાં જ ઉપાડની પ્રક્રિયા પૂર્ણ થશે.

5/6
જો તમે NPS ખાતામાંથી પૈસા ઉપાડવા જાઓ છો, તો તમે માત્ર ત્રણ વખત જ ઉપાડી શકો છો. ઉપરાંત, કુલ યોગદાનના માત્ર 25 ટકા જ ઉપાડી શકાય છે.

6/6
NPSમાંથી ઉપાડ બાળકોના ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, ફ્લેટની ખરીદી અને બાંધકામ, ગંભીર બીમારી વગેરે માટે આંશિક ઉપાડ કરી શકાય છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget