શોધખોળ કરો

Retirement Planning: નિવૃત્તિ પછી નહીં રહે પૈસાની તંગી,આ 5 સ્કીમમાં કરો રોકાણ

Investment Tips: આ યોજનાઓમાં રોકાણ કરીને, તમે નિવૃત્તિ પછી પૈસાના ટેન્શનને લઈને ચિંતા મુક્ત થઈ જશો. જાણો વિશે તમામ માહિતી.

નિવૃત્તિ પછી તમને પૈસાનું કોઈ ટેન્શન નહીં રહે. આ પાંચ સ્કીમમાં રોકાણ કરો.

1/6
Retirement Planning:  સમયસર નિવૃત્તિનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે યોગ્ય સમયે આયોજન ન કરો તો તમને વૃદ્ધાવસ્થામાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વૃદ્ધાવસ્થામાં આવકના સ્ત્રોત ઘટે છે. પરંતુ, ખર્ચો યથાવત્ રહે છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક એવી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં રોકાણ કરીને તમે તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવી શકો છો. તમે નિવૃત્તિ પછી અથવા 60 વર્ષની ઉંમર પછી મોટું ભંડોળ મેળવવા માટે આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો.

2/6
અટલ પેન્શન યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક પેન્શન યોજના છે, જેમાં રોકાણ કરીને તમે 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો. 18 થી 40 વર્ષની વયના લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે.

3/6
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એવી જ એક નાની બચત યોજના છે, જેમાં તમે તમારા નિવૃત્તિ ભંડોળને એકસાથે જમા કરી શકો છો અને દર મહિને એક નિશ્ચિત રકમ મેળવી શકો છો.

4/6
સિનિયર સિટીજન સેવિંગ સ્કીમ (SCSS) એવી એક બચત યોજના છે, જે પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ નાગરિકોને જમા રકમ પર 8.20 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે.

5/6
રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સારો વિકલ્પ છે. આ યોજનામાં રોકાણ કરીને, તમે નિવૃત્તિ માટે એક વિશાળ ભંડોળ એકત્ર કરી શકો છો. તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

6/6
નિવૃત્તિ ફંડમાં રોકાણ કરવા માટે FD સ્કીમ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શ્રેષ્ઠ વિકલ્પ છે. સામાન્ય રીતે, બેંકો સામાન્ય ગ્રાહકોની તુલનામાં વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને FD યોજના પર 0.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર

સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ

Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?

Embed widget