શોધખોળ કરો
Rules Changing in Sep 2023: 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે રૂપિયા સાથે જોડાયેલા આ 6 નિયમો, જાણો આમ આદમી પર શું થશે અસર
ઓગસ્ટ મહિનો તેના અંતિમ તબક્કામાં છે. આવી સ્થિતિમાં, સપ્ટેમ્બરથી આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

સપ્ટેમ્બર 2023માં, ક્રેડિટ કાર્ડથી લઈને ફ્રી આધાર અપડેટ સુધી, આવા ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આવો, અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યા છીએ.
2/7

જો તમે તમારું આધાર મફતમાં અપડેટ કરવા માંગો છો, તો તમારી પાસે આ છેલ્લી તક છે. UIDAIએ 14 સપ્ટેમ્બર સુધી આધારને મફતમાં અપડેટ કરવાની અંતિમ તારીખ નક્કી કરી છે. પહેલા આ સુવિધા માત્ર 14 જૂન સુધી હતી, જેને હવે 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમે તમારી વસ્તી વિષયક વિગતો કોઈપણ શુલ્ક વિના મફતમાં અપડેટ કરી શકો છો.
Published at : 29 Aug 2023 03:54 PM (IST)
આગળ જુઓ




















