શોધખોળ કરો

SCSS vs Senior Citizen FD: સિનિયર સિટીઝન માટે SCSS કે બેંક એફડીમાંથી કઈ સ્કીમ છે શ્રેષ્ઠ, જાણો ક્યાં મળી રહ્યો છે વધારે લાભ

દેશમાં વરિષ્ઠ નાગરિકોની મોટી વસ્તી છે, જેઓ જોખમ મુક્ત રોકાણ કરવાનું પસંદ કરે છે. મોટાભાગની બેંકો સામાન્ય ગ્રાહકો કરતાં 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વધુ વ્યાજ આપે છે.

ફાઈલ તસવીર

1/7
આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ દ્વારા ગ્રાહકોને ડિપોઝિટ પર મજબૂત વળતર પણ આપી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે વરિષ્ઠ નાગરિક બચત યોજના અને ટોચની કોઈપણ બેંકોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને બંને પર ઉપલબ્ધ વ્યાજ દરો વિશે જણાવી રહ્યા છીએ.

2/7
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને જમા રકમ પર 8.20 ટકાના દરે વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ સ્કીમ હેઠળ તમે 1000 રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

3/7
સરકાર ત્રિમાસિક ધોરણે આ યોજનાનો વ્યાજ દર નક્કી કરે છે અને તેને ખાતામાં જમા કરે છે. આ સ્કીમ હેઠળ તમે કુલ 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકો છો. આમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની છૂટ મળે છે.

4/7
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3.50 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. તે જ સમયે, બેંક અમૃત કલશ યોજના (400 દિવસની FD યોજના) હેઠળ વરિષ્ઠ નાગરિકોને મહત્તમ 7.60 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

5/7
બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50 ટકાથી 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જ્યારે બેંક 2 થી 3 વર્ષ માટે FD સ્કીમ પર મહત્તમ 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

6/7
HDFC બેંક, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક, વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદત માટે FD માટે 3.50 ટકાથી 7.75 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. મહત્તમ વ્યાજનો લાભ એટલે કે 7.75 ટકા વ્યાજ માત્ર 5 થી 10 વર્ષ માટે FD સ્કીમ પર જ ઉપલબ્ધ છે.

7/7
ICICI બેંક સામાન્ય ગ્રાહકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 0.50 ટકા વધારાના વ્યાજ દરનો લાભ આપી રહી છે. સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD સ્કીમ પર 3.50 ટકાથી 7.50 ટકા સુધીનો વ્યાજ દર મળી રહ્યો છે. જ્યારે 15 મહિનાથી 2 વર્ષ સુધીની FD સ્કીમ પર મહત્તમ વ્યાજ દરનો લાભ મળે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા

Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલHun To Bolish | હું તો બોલીશ | કોળી-ઠાકોર સમાજનું કોણે કર્યું અપમાન ?Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?Jenny Thummar | ચૂંટણી બાદ જેની ઠુમ્મરે રૂપાલાને લઈ આ શું કહી દીધું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024:  'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું-  અહંકારની પરાકાષ્ટા
Elections 2024: 'ભગવાન જગન્નાથ છે મોદી ભક્ત', સંબિત પાત્રાના નિવેદન પર નવીન પટનાયક લાલઘૂમ, કેજરીવાલે કહ્યું- અહંકારની પરાકાષ્ટા
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
Utility: નોટના ચાર ટુકડા થઈ ગયા હોય તો પણ તેને બદલી શકાય? આ છે નિયમ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી

KKRને ફિલ સોલ્ટની ખોટ વર્તાશે? SRH સામે ક્વોલિફાયર મેચમાં આવી હોય શકે છે પ્લેઈંગ ઈલેવન

IPL 2024: ચેન્નાઈની બહાર થવાનું દર્દ સહન કરી શક્યો આ ક્રિકેટર, કોમેન્ટ્રી બોક્સમાં ચોંધાર આંસુએ રડી પડ્યો

Swimming Pool Water: જો ઉનાળામાં તમે પણ સ્વિમિંગ પુલમાં ન્હાતા હોય તો ચેતીજજો, જાણો પાણીમાં રહેલું ક્લોરીન કેટલું છે ખતરનાક

Embed widget