શોધખોળ કરો
Tax Saving Tips: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરી સારા વળતર સાથે ટેક્સમાં લાભ મેળવો
Tax Saving Tips: નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરી સારા વળતર સાથે ટેક્સમાં લાભ મેળવો

તસવીર સોશિયલ મીડિયા
1/7

National Saving Certificate: આજે બજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં લોકો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આવી જ એક સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે.
2/7

તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC સ્કીમમાં પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો.
3/7

આ યોજના હેઠળ સરકાર જમા રકમ પર 7.7 ટકા ચક્રવૃદ્ધિ દરનો લાભ આપી રહી છે.
4/7

આ સ્કીમની ખાસ વાત એ છે કે આ સ્કીમ હેઠળ તમે કોઈપણ રકમનું ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકો છો.
5/7

આ સ્કીમમાં તમને આવકવેરા બચતનો લાભ પણ મળશે. આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.50 લાખ સુધીના રોકાણ પર કરમુક્તિનો લાભ મળે છે.
6/7

NSC હેઠળ તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં, તમે તમારા બાળક માટે પણ રોકાણ કરી શકો છો અને પાંચ વર્ષના સમયગાળામાં મોટું ફંડ મેળવી શકો છો.
7/7

NSC કેલ્ક્યુલેટર અનુસાર, જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને 5 વર્ષની મુદત પછી મેચ્યોરિટી પર 14.49 લાખ રૂપિયા મળશે. જેમાં 4.49 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.
Published at : 21 Jan 2024 08:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
ક્રિકેટ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
