શોધખોળ કરો
Platform Ticket: પ્લેટફોર્મ ટિકિટ કેટલો સમય રહે છે માન્ય? વધારે રોકાવ તો લાગે છે દંડ
ઘણા લોકો તેમના પરિચિતો માટે પણ રેલવે સ્ટેશન પર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે પ્લેટફોર્મ ટિકિટ લો છો તેના કરતાં વધુ સમય ત્યાં ઊભા રહો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
ઘણી વખત ટ્રેનની રાહ જોવા માટે અગાઉથી રેલવે સ્ટેશન પર પહોંચી જઈએ છીએ, અથવા પરિવારના સભ્યોને લેવા અથવા મુકવા માટે ત્યાં પહોંચીએ છીએ.
1/5

ઘણી વખત આવી સ્થિતિમાં આપણે પ્લેટફોર્મ ટિકિટ લઈએ છીએ અને કલાકો સુધી ત્યાં ઊભા રહીએ છીએ. જો કે, અત્યાર સુધી કદાચ તમે રેલવેના એક નિયમથી અજાણ હતા.
2/5

હા, જો તમે 10 રૂપિયામાં ઉપલબ્ધ પ્લેટફોર્મ ટિકિટ નથી ખરીદતા, તો ક્યારેક તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, જ્યારે તમે આ ટિકિટ ખરીદી હોય તો પણ તમે દંડનો ભોગ બની શકો છો.
Published at : 05 Jun 2024 08:06 PM (IST)
આગળ જુઓ





















