શોધખોળ કરો
Business: ફક્ત 25 હજાર રૂપિયામાં શરૂ કરો આ ધાંસૂ બિઝનેસ, થશે 30 લાખ સુધીની કમાણી, સરકાર પણ આપે છે સબસિડી
Best Business Idea: જો તમે નોકરીના પ્રેશરમાંથી બહાર નીકળવા માંગો છો, અને તમે ધંધા માટે કોઇ સારો આઇડિયા શોધી રહ્યાં છે, અને તે પણ સસ્તામાં સારો બિઝનેશ થાય એવો,
ફાઇલ તસવીર
1/8

Best Business Idea: જો તમે નોકરીના પ્રેશરમાંથી બહાર નીકળવા માંગો છો, અને તમે ધંધા માટે કોઇ સારો આઇડિયા શોધી રહ્યાં છે, અને તે પણ સસ્તામાં સારો બિઝનેશ થાય એવો, તો ચિંતા ના કરો, આ માટે અમે તમને મદદ કરી રહ્યાં છીએ. આ સ્ટૉરી તમારા માટે અહીં લખી રહ્યાં છે, જેમાં ધાંસૂ બિઝનેસ બતાવવામા આવ્યા છે જે માત્ર 25 હજાર રૂપિયાથી શરૂ થઇ શકે છે અને વાર્ષિક ધોરણે તમને 30 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી આપી શકે છે, એટલુ જ નહીં સરકાર પણ આ બિઝનેસ માટે સબસિડી આપી રહી છે. જાણો આ બિઝનેસ વિશે.......
2/8

આ ધાંસૂ બિઝનેસ છે મોતીની ખેતીનો (Pearl farming). આ બિઝનેસ આજે ખુબ ચર્ચામાં છે, અને સારુ વળતર આપી રહ્યો છે, સરકાર આ બિઝનેસ માટે 50 ટકા સુધીની સબસિડી આપી રહી છે, આને શરૂ કરવા માટે તમારે ફક્ત 25 હજાર રૂપિયાની જ જરૂર પડી શકે છે. જાણો
Published at : 17 Nov 2022 11:57 AM (IST)
આગળ જુઓ





















