શોધખોળ કરો
આપમાં ભંગાણઃ આ 5 કોર્પોરેટરો આજે ધારણ કરશે કેસરિયો, જુઓ તસવીરો
Isudan_arvind
1/6

સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાનું એંધાણ છે. આજે સાંજે આપના 5 નેતાઓ ભાજપમાં જોડાવાના છે. આ અંગે ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાંચ આપના કાઉન્સિલરો સંપર્ક વિહોણા બન્યા છે. આ અંગે આમ આદમી પાર્ટીએ કબૂલાત કરી છે. સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.
2/6

આપના કોર્પોરેટર રૂતા દૂધાતરા ભાજપમાં જોડાશે.
Published at : 04 Feb 2022 04:35 PM (IST)
આગળ જુઓ





















