શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Rain: સ્કાયસિટી નજીક મોટો ખાડો પડ્યો, ગેસની પાઇપલાઇન લીકેજ થતાં બેસી ગયો રોડ,જુઓ તસવીરો
Ahmedabad Rain: સ્કાયસિટી નજીક મોટો ખાડો પડ્યો, ગેસની પાઇપલાઇન લીકેજ થતાં બેસી ગયો રોડ,જુઓ તસવીરો
![Ahmedabad Rain: સ્કાયસિટી નજીક મોટો ખાડો પડ્યો, ગેસની પાઇપલાઇન લીકેજ થતાં બેસી ગયો રોડ,જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ad47d5ed11f05e5e4afc975a04b8356171975070063878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્કાયસિટી નજીક મોટો ખાડો પડ્યો
1/6
![અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બપોરથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શેલા વિસ્તારમાં સ્કાયસિટી નજીક મસમોટો ભુવો પડ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/3dbcea449e2ee3a5ff7c618efc7665d125211.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં બપોરથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શેલા વિસ્તારમાં સ્કાયસિટી નજીક મસમોટો ભુવો પડ્યો છે.
2/6
![સ્કાયસિટી નજીક ચોકમાં રોડમાં ખૂબ જ મોટો ખાડો પડી ગયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ગેસની પાઈપલાઈન લીકેજ થતા રોડ બેસી ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/455965ebee9d710e83290806fe0d7412e4daa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્કાયસિટી નજીક ચોકમાં રોડમાં ખૂબ જ મોટો ખાડો પડી ગયો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ગેસની પાઈપલાઈન લીકેજ થતા રોડ બેસી ગયો હતો.
3/6
![હાલ તો આ રોડ પર બેરિકેડ રાખીને અવર-જવર બંધ કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/9f99039a6ba1ade121431e5229f491bb81122.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ તો આ રોડ પર બેરિકેડ રાખીને અવર-જવર બંધ કરવામાં આવી છે.
4/6
![આસપાસમાં નજીકમાં રહેતા લોકો પણ રસ્તા પર પડેલા આ મોટા ખાડાને જોવા માટે ઉમટી પડ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/2000238b5283f3454fbc5c8f0107830566099.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આસપાસમાં નજીકમાં રહેતા લોકો પણ રસ્તા પર પડેલા આ મોટા ખાડાને જોવા માટે ઉમટી પડ્યા હતા.
5/6
![આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/261bd1b5dc5458871a5bbbf8a628f6fca9f7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
6/6
![અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/567dc08881d766f1c8bcf16279fc111f043cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 30 Jun 2024 06:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)