શોધખોળ કરો
આગામી 48 કલાક ઘરની બહાર નીકળતા જ નહીં! અંબાલાલ પટેલે કરી છે અનરાધાર વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે
Ambalal Patel Rain Forecast: પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Gujarat Rain Forecast: તેમના મતે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે.
1/5

પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે.
2/5

વિગતવાર આંકડા આપતા, પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદની શક્યતા છે.
Published at : 25 Aug 2024 03:18 PM (IST)
આગળ જુઓ





















