શોધખોળ કરો
Guru Purnima 2024: બજરંગદાસ બાપાનું બગદાણા ધામ 'ગુરુ આશ્રમ' તરીકે પણ ઓળખાય છે
Guru Purnima 2024: બજરંગદાસ બાપાનું બગદાણા ધામ 'ગુરુ આશ્રમ' તરીકે પણ ઓળખાય છે
બજરંગદાસ બાપા
1/8

ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું બગદાણા ગામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો આશ્રમ આવેલો છે. આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે. જે 'ગુરૂ આશ્રમ' તરીકે ઓળખાય છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ યથાવત છે.
2/8

આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ 4નાં દિવસે અને બીજો ઉત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.
Published at : 21 Jul 2024 04:26 PM (IST)
આગળ જુઓ





















