શોધખોળ કરો
Pramukh Swami Maharaj: બ્રિટન અને કેનેડાની સંસદમાં થયું છે પ્રમુખ સ્વામીનું સન્માન, UNમાં કર્યું હતું સંબોધન
Pramukh Swami Maharaj: પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર, 1921ના રોજ ચાણસદ ગામે થયો હતો
ફોટોઃ BAPS
1/8

Pramukh Swami Maharaj: બોચાસણવાસી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષર નિવાસી વિશ્વ વંદનિય સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાત ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. (ફોટોઃ BAPS)
2/8

પ્રમુખ સ્વામીનુ નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આમાં દિલ્હીમાં વિશ્નનું સૌથી મોટું હિન્દુ મંદિર અક્ષરધામ અને પાંચ મહાદ્વિપોમાં 1971 થી 2007 સુધી 713 મંદિરો બનાવવાનો રેકોર્ડ સામેલ છે. (ફોટોઃ BAPS)
Published at : 07 Dec 2023 02:07 PM (IST)
આગળ જુઓ





















