શોધખોળ કરો
ગુજરાતમાં વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી, કહ્યું – 48 વર્ષનો રેકોર્ડ તૂટશે જો.....
Gujarat Rain Alert: પ્રખ્યાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે.
પરેશ ગોસ્વામી (ફાઈલ ફોટો)
1/6

ગોસ્વામીએ જણાવ્યું કે, "છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર રહેલું આ ડીપ ડીપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. અમારી આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે."
2/6

તેમણે ઉમેર્યું કે, "જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વધુમાં, આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે."
Published at : 29 Aug 2024 07:47 PM (IST)
આગળ જુઓ




















