શોધખોળ કરો

ગુજરાત ભાજપની બે મહિલાને રાષ્ટ્રીય સ્તરે મળ્યો મોટો હોદ્દો, એક વર્તમાન અને એક ભૂતપૂર્વ ધારાસભ્યને પણ સ્થાન

Cast_001

1/5
નવી દિલ્લીઃ  ભાજપે અનુસુચિત જાતિ મોર્ચા કારોબારીની જાહેરાત કરી છે. શીડ્યુલ્ડ કાસ્ટ માર્ચા નેશનલ એક્ઝીક્યુટિવ મેમ્બર્સમાં ગુજરાતનાં એક મહિલા દલિત નેતા તથા એક ભૂતપૂર્વ ધારાસભ્યને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વિશેષ આમંત્રિતોમાં પણ એક ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય તથા એક મહિલા કોર્પોરેટરને સ્થાન મળ્યું છે.

2/5
ભાજપ દ્વારા કરાયેલી  અનુસુચિત જાતિ મોર્ચા રાષ્ટ્રિય કાર્યકારિણી સભ્યોમાં ગુજરાતના બે સભ્યોને નિમણુંક અપાઈ છે. આ યાદીમાં પહેલું નામ અમદાવાદનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલાનું છે.

3/5
આ ઉપરાંત પૂનમભાઈ મકવાણાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. પૂનમભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા મતવિસ્તારનો ધારાસભ્ય છે.

4/5
આ ઉપરાંત વિશેષ નિમંત્રિતોમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ મંત્રી પરમાર ગયા વરસે પેટાચૂંટણીમાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

5/5
વિશેષ નિમંત્રિતોમાં ભાનુબેન બાબરિયાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભાનુબેન હાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર છે અને રાજકોટ ગ્રામીણ વિસ્તારનાં ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget