શોધખોળ કરો

ડાંગ જિલ્લામાં બારે’ય મેઘ ખાંગા, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક ગામો સંપર્કવિહોણા

Dang Rain Alert: ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

Dang Rain: સાપુતારામાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

1/6
અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે પાણીથી ઢંકાઈ ગયા છે. લોકમાતા અંબિકા, ખાપરી અને પૂર્ણા કેચમેન્ટ વિસ્તારના અનેક ગામો જિલ્લા મથકથી 24 કલાકથી વધુ સમયથી સંપર્કવિહોણા બની ગયા છે.

2/6
વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવરફ્લો થવાને કારણે આજે સવારે 2 વાગ્યાની સ્થિતિએ 19 જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા છે.

3/6
ડાંગ જિલ્લામાં વઘઇ ખાતે આવેલો ગીરાધોધ તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.

4/6
જિલ્લા વહીવટી તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત માર્ગોનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.

5/6
વહીવટી તંત્રએ લોકોને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

6/6
ડાંગમાં ભારે વરસાદ
ડાંગમાં ભારે વરસાદ

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  

યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!

લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ

ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, આઇસોલેટેડ દર્દી પૉઝિટિવ મળી આવ્યો
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Prashant Kishor: રાહુલ ગાંધી PM બનશે? પ્રશાંત કિશોરે દાદી ઇન્દિરાની હારની યાદ અપાવી, કહ્યું - 99 બેઠકો મેળવવી એક વાત છે અને...

વેટલેંડ વાઇરસ કયું છે? ચીનમાં ઝડપથી ફેલાઇ રહી છે આ જોખમી બીમારી, જાણો તેના લક્ષણો

રશિયા યુક્રેન યુદ્ધ રોકવાની તૈયારી? પુતિને વ્યક્ત કર્યો વિશ્વાસ તો ભારત લેવા જઈ રહ્યું છે આ પગલું

મંકીપોક્સથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં છે? જાણો આ કેટલું ખતરનાક છે

Embed widget