શોધખોળ કરો
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીમાં જળબંબાકારની સ્થિતિ
વલસાડમાં ધોધમાર વરસાદ
1/5

વલસાડ: વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાપીમાં ભારે વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
2/5

વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વાપી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમા પાણી ભરાયાછે.
Published at : 25 Jul 2025 05:11 PM (IST)
આગળ જુઓ





















