શોધખોળ કરો

Anand Rain: આણંદ શહેરમાં મુશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આણંદ શહેરમાં મુશળધાર વરસાદ

1/6
આણંદ: આણંદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.  આણંદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે.

2/6
મુશળધાર વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

3/6
ગ્રામ્ય પંથકમાં  વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ અને ચિખોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયના વિરામ બાદ આણંદ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

4/6
આણંદ શહેરના અનેક રસ્તાઓ પર વરસાદને લઈ પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ  વરસાદી પાણીમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે.

5/6
આણંદ શહેરના 100 ફૂટ રોડ ઉપર  વરસાદી પાણી ફરી વળ્યા છે.   અમદાવાદ-બરોડા હાઇવે ઉપર પણ વરસાદ વરસી રહ્યો છે.

6/6
હવામાન વિભાગ દ્વારા પણ આણંદ અને ખેડા જિલ્લામાં મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાનની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, 951 આરોપીઓની કરાઈ પૂછપરછ

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

રાજકોટથી એશિયન ગ્લોરી સુધી: મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતના અંડર-19 એશિયા કપના વિજયમાં ચમક્યા

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ

IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો

Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

Embed widget