શોધખોળ કરો
Junagadh Building Collapse: બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા લોકો બૂમો પાડી માંગી રહ્યા છે મદદ, પોલીસે વિસ્તાર કર્યો કોર્ડન
Junagadh Building Collapse: જૂનાગઢના કડિયાવાળ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે.

જુનાગઢમાં બિલ્ડિંગ ધરાશાયી
1/7

ફસાયેલા લોકોને હજુ સુધી બહાર કાઢી શકાયા નથી. NDRF ની ટીમ પણ બચાવ કામગીરીમા જોડઈ છે.
2/7

જુનાગઢમાં ફરી એક વખત વરસાદ શરૂ થતાં બચાવ કામગીરીમાં મુ્શ્કેલી પડી રહી છે.
3/7

ઘટના સ્થળે 108ની પાંચ એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે.
4/7

ભવનાથ સુધીનો માર્ગ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. દબાયેલા લોકો બૂમો પાડી મદદ માંગી રહ્યા છે.
5/7

જૂનાગઢના ડેપ્યુટી મેયરે મોટો આરોપ લગાવતાં કહ્યું, જર્જરિત મકાનો હટાવવામાં લાપરવાહી રાખવામાં આવી હોવાથી દુર્ઘટના સર્જાઈ છે.
6/7

તાજેતરમાં આવેલા જુનાગઢમાં આવેલા ભારે પૂર બાદ અનેક ઈમારતોના પાયા નબળા પડ્યા છે.
7/7

દુર્ઘટના સ્થળની આસપાસની બિલ્ડિંગો પણ ખાલી કરાવવામાં આવી છે.
Published at : 24 Jul 2023 02:24 PM (IST)
View More
Advertisement