પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા 102 લોકોમાં બ્રિટિશ ફિલ્મ નિર્દેશક પીટર બ્રૂક, ફાધર વાલેસ (મરણોપરાંત)ષ પ્રોફેસર ચમન લાલ સપ્રૂ(મરણોપરાંત), ગુજરાતના સ્વ. મહેશ અને નરેશ કનોડિયાને (મરણોપરાંત) ચંદ્રકાત મહેતા, તથા દાદુ દાન ગઢવીના નામ સામેલ છે.
5/10
આ 10 લોકોને પદ્મ ભૂષણ મળશે.
6/10
આ વખતે કુલ 109 લોકોને પદ્મ સન્માન મળશે. જેમાંથી 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ એનાયત થશે.
7/10
ચંદ્રકાત મહેતાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી તથા દાદુ દાન ગઢવીને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મશ્રી, આપવામાં આવ્યો છે.
8/10
સ્વ. મહેશ અને નરેશ કનોડિયાને (મરણોપરાંત) પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.
9/10
કેશુભાઈ પટેલને (મરણોપરાંત) પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતા ગણાતા કેશુભાઈ પટેલનું 29 ઓક્ટોબર, 2020ના લાંબી માંદગી બાદ અવસાન થયું હતું. કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા.
10/10
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગિરક પુરસ્કાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતના 4 લોકોને દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ અને 102ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.