શોધખોળ કરો
કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ: પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, શહેરના વિસ્તારો જળબંબાકાર
એક કલાકના ભારે વરસાદથી આઝાદ ચોક, ભીડ અને લાકડા બજારમાં નદી જેવા દ્રશ્યો; લાકડા બજારના નાળાનું 80 ટકા કામ બાકી રહેતા પાણી ભરાયા.
Mandvi Kutch Rainfall: કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં આજે વરસેલા ધોધમાર વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
1/5

માત્ર એક કલાકના ભારે વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો, જેમાં ખાસ કરીને આઝાદ ચોક, ભીડ અને લાકડા બજાર નો સમાવેશ થાય છે, ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
2/5

મળતી માહિતી મુજબ, માંડવીમાં હજુ પણ પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.
Published at : 27 Jun 2025 05:27 PM (IST)
આગળ જુઓ





















