શોધખોળ કરો
Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/7

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે વહેલી સવારથી જ પાટણ અને બનાસતાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે.
2/7

ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.
Published at : 30 Jul 2024 12:19 PM (IST)
આગળ જુઓ





















