શોધખોળ કરો
Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે 5 દિવસ તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain: ગાજવીજ અને ભારે પવન સાથે 5 દિવસ તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગનું એલર્ટ
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
1/5

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે આગાહી કરી છે. જેમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
2/5

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
Published at : 28 Jun 2025 02:20 PM (IST)
આગળ જુઓ