શોધખોળ કરો

Gujarat Assembly Elections 2022: ગુજરાતના આ 7 જિલ્લાઓ છે મુસ્લિમ બહુમતી વાળા, જાણો ક્યાં કેટલા ટકા છે મુસ્લિમ મતદારો

Gujarat Assembly Elections 2022: ગુજરાત ચૂંટણી 2022 નજીક આવી ગઇ છે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ખુબ મહત્વના માનવામાં આવી રહ્યાં છે,

ફાઇલ તસવીર

1/8
Gujarat Assembly Elections 2022: ગુજરાત ચૂંટણી 2022 નજીક આવી ગઇ છે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારોને ખુબ મહત્વના માનવામાં આવી રહ્યાં છે, આ તે કોંગ્રેસની વૉટ બેન્કમાં ગાબડુ પડી શકે છે.

2/8
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત કોઇ પાર્ટીને મળશે, એ કહેવુ ખુબ મુશ્કેલ થઇ ગયુ છે, આ ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તિહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં કુલ મુસ્લિમ વસ્તી 21 ટકા છે, આ જિલ્લામાં કુલ 6 વિધાનસભા સીટો છે. આ જિલ્લાની 4 બેઠકો પર બીજેપીએ પોતાનો પરચમ લહેરાવ્યો હતો, બાકી બે જિલ્લાન પર કોંગ્રેસે બાજી મારી હતી, જોકે આ વખતે મુસ્લિમ વૉટ બેન્કમાં ગાબડુ એઆઇઆઇએમ પાર્ટી પાડી શકે છે.

3/8
આ જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો મેંતાલુકા જંબુસર, ભરુચ અને આમોદ સામેલ છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક પર 2017માં ચૂંટણીમાં બાજી મારી હતી, ભરુચ વિધાનસભા સીટ પર બીજેપીએ પોતાનાો પરચમ લહેરાવ્યો હતો, આ સીટ પર મુસ્લિમ સમુદાયના મતો મોટાભાગ ચૂંટણીનુ પરિણામ નક્કી કરે છે. આ સીટ પર મુસ્લિમ વસ્તી લગભગ 22 ટકા છે.

4/8
ગુજરાત વિધાનસભામાં જામનગર બેઠક ખુબ મહત્વપૂર્ણ છે. આ વિધાનસભા ક્ષેત્રમા કુલ 15 ટકા મુસ્લિમ વસ્તી છે. આ વખતે જામનગર નૉર્થથી જાણીતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં છે. આ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠકો આવે છે. જામનગર નૉર્થ બેઠક પર બીજેપીએ 2017માં જીત નોંધાવી હતી.

5/8
આ વિધાનસભા ક્ષેત્ર બીજેપી માટે ખુબ મહત્વપૂર્ણ છે, આ જિલ્લાની અંદર કુલ 21 બેઠકો છે, 2017 માં આ જિલ્લની ધંધૂકા વિધાનસભા બેઠક પર સૌથી ઓછું 54.38% મતદાન થયુ હતુ. સૌથી વધુ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર 68.65% થયુ હતુ. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 12 ટકા મુસ્લિમ મતદારો છે.

6/8
ગુજરાતના જૂનાગઢ જિલ્લાની અંદર કુલ  5 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2017માં જૂનાગઢમાં કુલ 49.60 ટકા મત પડે છે. કોંગ્રેસ પાર્ટીને આ વિસ્તારમાં લીડ મળી હતી, કોંગ્રેસને મુસ્લિમોનુ સમર્થન મળી રહ્યું છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને એઆઇઆઇએમ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે કોંગ્રેસની મતબેન્ક તુટી શકે છે.

7/8
ગુજરાતના ખેડા જિલ્લા અંતર્ગત કુલ 7 વિધાનસભા સીટો આવે છે, આ વિસ્તારમાં બીજેપીનુ વર્ચસ્વ હંમેશાથી રહ્યું છે. આ જિલ્લામાં સાક્ષરતા દર પણ 70 ટકાથી વધુ છે. ગુજરાતના ખેડા જિલ્લામાં લગભગ 12 ટકા મુસલમાનોના વૉટ છે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા સીટો પર રાજપૂતોનો દબદબો છે. આ કારણે બીજેપી 2002થી આ બેઠકને ક્યારેય હારી નથી.

8/8
ગુજરાતનો રાજકોટ જિલ્લો ખુબ મહત્વપૂર્ણ વિધાનસભા સીટ વાળો છે, આ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ છે, આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી પણ ખુબ વધુ છે. લગભગ 10 ટકા આ વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ મતદારો છે. 2017માં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત નોંધાવી હતી. 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભામાં કુલ 53.23 ટકા મત પડ્યા હતા. મુસ્લિમ મતદારોઓને આ ચૂંટણીમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે.

ગુજરાત ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર

Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર

Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર

ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
કોણ છે ડોક્ટર ઉમર? દિલ્હી વિસ્ફોટમાં નામ આવ્યું સામે, ફરીદાબાદ મોડ્યૂલ સાથે જોડાયેલા છે તાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Red Fort Car Blast: દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
Delhi Blast News Live: દિલ્હી વિસ્ફોટ બાદ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક શરૂ, NIA ડીજી પણ હાજર
ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, કર્મચારીઓ માટે કામના છે સમાચાર
Dharmendra Death Rumors: ધર્મેન્દ્રના નિધનની અફવા પર દીકરી ઈશા દેઓલનું નિવેદન, 'પપ્પાની તબિયત સ્થિર છે, સ્વસ્થ થવાની પ્રાર્થના કરો'

Delhi Blast: દિલ્હી વિસ્ફોટનું PAK કનેક્શન!, જૈશ માટે કામ કરતી હતી ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલી ડોક્ટર શાહીના

Delhi Blast: અમેરિકાના દૂતાવાસે પોતાના નાગરિકો માટે જાહેર કર્યું એલર્ટ, વિસ્ફોટને લઈને UAPA હેઠળ કેસ દાખલ

Bihar Election Phase 2 Voting: બિહાર ચૂંટણીના છેલ્લા તબક્કા માટે આજે મતદાન, 3.7 કરોડ મતદાતા કરશે મતદાન

Embed widget