શોધખોળ કરો

Patan : 4 ઇંચ વરસાદમાં સિદ્ધપુરની શેરીઓ બની સ્વિમિંગપૂલ, બાળકોએ કેવી માણી મોજ? જુઓ તસવીરો

સિદ્ધપુરઃ રસ્તા પર પાણી ભરાતા બાળકોએ માણી મોજ.

1/6
પાટણઃ સિધ્ધપુરમાં 4 ઇંચ વરસાદ પડતા ઋષિ તળાવ વિસ્તારમાં  500 જેટલા મકાનોમાં પાણી ભરાયા હતા. જોકે, શેરીઓમાં પાણી ભરાતા રસ્તાઓ સ્વીમિંગ પૂલ બની ગયા હતા. જેમાં બાળકોએ ન્હાવાનો આનંદ માણ્યો હતો.

2/6
જોકે, રસ્તા અને ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની હતી. મકાનનોમાં પાણી જતા સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. મોડી રાતથી પાણી ભરાતા તંત્ર ના પહોંચતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

3/6
બનાસકાંઠામાં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં પાલનપુરમાં 4 ઇંચ વડગામમાં 2.50 ઇંચ અને દાંતામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પાલનપુર શહેરમાં 4 ઇંચ પડેલા વરસાદે લોકો મુશ્કેલી મા મુકાયા છે. પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે જેના કારણે પાલનપુર નગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે.

4/6
લોકોએ મહામુસીબતે પોતાના ઘરો માંથી પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોએ નગરપાલિકા ઉપર રોષ ઠાલવ્યો હતો  પાલિકા કોઈ જ કામગીરી કરતી નથી જેથી દરવર્ષે ઘરોમાં પાણી ઘુસી જાય છે અને નુક્શાન કરે છે.

5/6
છેલ્લા દસ વર્ષથી વૃંદાવન સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા છે આ સમસ્યાનો હલ થતો નથી આજે સવારે પાણી ભરાઈ જતા પાલિકા ના ચીફ ઓફિસર અને તંત્રને સ્થાનિકોએ જાણ કરી પરંતુ પાલિકા અથવા તંત્ર સ્થાનિકોને મદદે આવ્યું ન હતું વારંવાર રજૂઆત કરી છે વરસાદી પાણીના નિકાલની પરંતુ પાલનપુર શહેરમાં પાણીના નિકાલનો કોઈ માર્ગ જ નથી ત્યારે આજે ચાર ઇંચ પડેલા વરસાદમાં સ્થાનિકોએ ખૂબ મુશ્કેલી ભોગવી હતી.

6/6
વરસાદી પાણી ભરાતા હાલાકી.
વરસાદી પાણી ભરાતા હાલાકી.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget