શોધખોળ કરો
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક સુધી ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/7

હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, રાજકોટ અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ત્રણ કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે.
Published at : 22 Jun 2024 04:39 PM (IST)
આગળ જુઓ





















