શોધખોળ કરો
રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો, આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો, આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/7

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 8મે સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકશે.
2/7

આજે શનિવારના દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર, અમરેલી અને કચ્છમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Published at : 03 May 2025 03:16 PM (IST)
આગળ જુઓ





















