શોધખોળ કરો
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/6

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આજે મેઘરાજા ઘમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
2/6

જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનનગર જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં 8 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.
Published at : 22 Jul 2024 09:28 AM (IST)
આગળ જુઓ





















