શોધખોળ કરો
Sheri Garaba jamnagar : નવલા નોરતામાં શેરી ગરબામાં જામ્યો રાસ રંગ, જુઓ ખેલૈયાની અનોખી છટાની તસવીરો

શેરી ગરબા
1/5

નવલા નોરતાની બીજી રાત્રિએ જામનગરમાં પરંપરાત રાસ ગરબાની જમાવટએ પ્રાચીન ગરબાની યાદી અપાવી દીધી.
2/5

નવરાત્રિના બીજા નોરતાની રાત્રે શેરી ગરબાનો રંગ જામ્યો હતો અંહી જામનગરમાં ખેલૈયાઓએ મસાલ રાસ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
3/5

પરંપરાગત વેશભૂષા સાથે ગરબાએ પ્રાચીન ગરબાની યાદ તાજી કરી હતી. ખેલાયાઓએ જલતી મસાલ સાથે અનોખી અદામાં રાસ રચ્યો હતો.
4/5

જામનગરમાં શેરી ગરબાની અનોખી રંગત જોવા મળી, જ્યાં ખેલૈયાઓએ પ્રાચીન ગરબાની યાદ અપાવી દીધી
5/5

નવરાત્રિની બીજી રાત્રે જામનગરના શેરી ગરબામાં ખેલૈયા ગુલતાન થયા હતા. રાસ રસિયાઓએ મનમૂકીના ગરબાની મોજ માણી
Published at : 09 Oct 2021 01:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
