શોધખોળ કરો
Diu PHOTO: હવે બદલાઈ જશે દીવની સકલ સુરત, કરોડોના ખર્ચે બનશે સી ફ્રન્ટ
Diu PHOTO: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે.
દીવ
1/8

Diu PHOTO: સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના દરિયા કિનારે વિશાળ સી ફ્રન્ટ બનાવની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા વર્ષમાં પ્રવાસીઓ દીવને નવા રંગ રુપમાં જોશે.
2/8

કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રવાસન દીવનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થયા બાદ અહીં એક પછી એક પ્રોજેકટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે.
Published at : 12 Jan 2023 10:32 PM (IST)
આગળ જુઓ