શોધખોળ કરો
Visavadar Photos: વિસાવદરમાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન, સવારથી જ લાગી મતદાન કેન્દ્રો પર લાંબી લાઇનો
વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Visavadar Bypoll Photos: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઇ ગયુ છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
2/8

આજે સવારથી જ મતદારોમાં અહીં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિસાવદર પેટા ચૂંટણી માટે 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે.
Published at : 19 Jun 2025 12:12 PM (IST)
આગળ જુઓ





















