શોધખોળ કરો
Asad Ahmed Encounter: દાદા-દાદીની બાજુમાં દફનાવાશે અસદને, કબર ખોદવાનું કામ થયું શરૂ
Asad Ahmed Encounter: અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. જેના માટે તેમની કબર ખોદવામાં આવી રહી છે.
અસદની કબર
1/7

અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને યુપી એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ તેની કબર ખોદવાનું શરૂ કરી દેવામાં આવ્યું.
2/7

અતીકના પુત્ર અસદ અહેમદને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. જે બાદ આ કબ્રસ્તાનમાં અસદની કબર ખોદવામાં આવી રહી છે.
Published at : 14 Apr 2023 12:44 PM (IST)
આગળ જુઓ





















