શોધખોળ કરો

Assam Flood: આસામમા પૂરથી પ્રભાવિત હજારો લોકોને કરાયા રેસ્ક્યૂ, જુઓ તસવીરો

આસામમાં પૂર

1/6
દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં  સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

2/6
આ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સિલચરના શહેરી અને ગ્રામીણ ભાગો સહિત કચર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરતી જોવા મળી હતી.

3/6
સત્તાવાર માહિતી અનુસાર, આસામના સિલચર શહેર અને કછાર જિલ્લાના વિવિધ ભાગોમાંથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

4/6
આસામના કછાર જિલ્લામાં ભૂતકાળમાં સતત વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. જેમાં બે લોકો દટાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.

5/6
કામરૂપ ગ્રામીણના પાલેપરા ગામમાં પૂરના કારણે 40 વર્ષીય કેન્સરનો દર્દી ત્રણ દિવસથી ફસાયેલો હતો. જેને ભારતીય સેનાએ બચાવીને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

6/6
ઉલ્લેખનીય છે કે  સતત વરસાદને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Embed widget