શોધખોળ કરો

In Pics: રાજસ્થાનમાં 1 કરોડ બાળકોએ ગાયુ દેશભક્તિ ગીત, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ, જુઓ તસવીરો......

રાજ્ય, જિલ્લા તથા સ્કૂલ લેવલ પર આ કાર્યક્રમમાં રાજ્યની લગભગ એક લાખ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો બાળકો સામેલ થયા. તમામ પોત પોતાની સ્કૂલ વાહનોથી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા

ફાઇલ તસવીર

1/6
જયપુરઃ રાજ્ય, જિલ્લા, બ્લૉક તથા સ્કૂલ લેવલ પર આ કાર્યક્રમમાં રાજ્યની લગભગ એક લાખ સ્કૂલોના એક કરોડથી વધુ બાળકો બાળકો સામેલ થયા. તમામ પોત પોતાની સ્કૂલ વાહનોથી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા.

2/6
રાજસ્થાનમાં આજે એક ઇતિહાસ રચવામાં આવ્યો, અહીં સ્વાતંત્ર્ય દિવસના પહેલા 12 ઓગસ્ટે એકસાથે, એક સમયે 1 કરોડ સ્કૂલના વિદ્યાર્થીઓએ 6 દેશભક્તિના ગીત ગાય. બતાવવામાં એવુ પણ આવી રહ્યું છે કે આવુ પહેલા આખા વિશ્વમાં ક્યાંય નથી થયુ અને એટલા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ છે.

3/6
આ ભારતની આઝાદીનું 75 વર્ષ પુરુ થવા પર ઉપલબ્ધ કાર્યક્રમ જયપુરમાં સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાયો હતો. જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર રહ્યાં હતા. સાથે જ હજારો બાળકો પણ હતા. આ રીતે જિલ્લાથી બ્લૉક લેવલ સુધી પણ આ કાર્યક્રમ થયો, કાર્યક્રમ બાદ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ સીએમ ગેહલોતનુ પ્રમાણપત્ર આપ્યુ.

4/6
શિક્ષણ વિભાગના એડિશન મુખ્ય સચિવ પવન કુમાર ગોયલે બતાવ્યુ કે, રાજ્યની 67 હજાર સરકારી અને 50 હજાર ખાનગી સ્કૂલના લગભગ એક કરોડ વિદ્યાર્થીઓને એકસાથે 25 મિનીટમાં છે રાષ્ટ્રભક્તિ ગીત ગયા છે. જેમાં પહેલા રાષ્ટ્રગીત વન્દે માતરમ, બીજુ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, ત્રીજી આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંકી હિન્દુસ્તાન કી, ચોથુ ઝાંડા ઉંચા રહે હમારા, પાંચમુ હમ હોંગે કામયાબ, અને છઠ્ઠુ જન ગન મન ગીત ગાયુ હતુ.

5/6
અહીં 10.15 વાગે કાર્યક્રમ શરૂ કર્યો. બાળકો સાથે વાત કરી તો તેમને બતાવ્યુ કે, આ માટે છેલ્લા એક અઠવાડિયા સુધી સ્કૂલમાં પ્રેક્ટિસ ચાલી રહી હતી. કેમ કે સમય અનુસાર જ ગીતોને ગાવાના હતા. દર વખતે 15 ઓગસ્ટે આવો કાર્યક્રમ થયા છે, પરંતુ આ વખતે આ થયુ જેનાથી ખુબ સારુ લાગ્યુ.

6/6
રાજસ્થાનમાં 1 કરોડ બાળકોએ ગાયુ દેશભક્તિ ગીત, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો

એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

Embed widget