શોધખોળ કરો

Bundelkhand Expressway : જુઓ દેશના ત્રીજા સૌથી મોટા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના શાનદાર Photos

Bundelkhand Expressway Photos

1/10
Bundelkhand Expressway Photos : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું.

2/10
29 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાન મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણની આધારશીલા રાખી હતી અને કામનો આરંભ કરાવ્યો હતો.

3/10
બૂંદેલખંડ એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશના 7  જિલ્લાઓ ચિત્રકૂટ, ઇટાવા, ઔરૈયા, જાલૌન, હમીરપુર, મહોબા અને  બાંદામાંથી પસાર થાય છે.

4/10
296 કિલોમીટર લંબાઈ ધરાવતો બૂંદેલખંડ એક્સપ્રેસ-વે દેશનો ત્રીજો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે.

5/10
ઉત્તરપ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ લગભગ રૂ.14,850 કરોડના ખર્ચે બૂંદેલખંડ એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યી છે.

6/10
બૂંદેલખંડ એક્સપ્રેસ-વે  હાલ ફોર-લેન એક્સપ્રેસ-વે છે અને બાદમાં તેનું સિક્સ-લેન સુધી વિસ્તરણ કરવામાં આવશે.

7/10
ઉત્તરપ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે બુંદેલખંડ એક્સપ્રેસ-વે આર્થિક વિકાસને પણ વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે.

8/10
બુંદેલખંડ  એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

9/10
ચિત્રકૂટથી દિલ્હીના અંતર પર નજર કરીએ તો હજુ સુધી કોઈ સીધો માર્ગ નથી, જેના કારણે ચિત્રકૂટથી દિલ્હીની મુસાફરીમાં 10 કલાકથી વધુ સમય લાગે છે. હવે બુંદેલખંડ એક્સપ્રેસ-વે શરૂ થતાં દિલ્હીનું અંતર ઘટીને 7 કલાક થઈ જશે.

10/10
296 કિમીનો બુંદેલખંડ એક્સપ્રેસવે 135 કિમીનો આગ્રા-લખનૌ એક્સપ્રેસવે, 165 કિમીનો યમુના એક્સપ્રેસવે, 24 કિમી નોઈડા-ગ્રેટર નોઈડા અને 9 કિમીનો ડીએનડી ફ્લાયવેને જોડતા કુલ અંતર 630 કિમી છે, જે લગભગ સાત કલાકમાં કવર કરી શકાશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget