શોધખોળ કરો
Chandra Grahan Photos: ભારત થી લઈને વિદેશ સુધી... ફોટોમાં જુઓ વર્ષના અંતિમ ચંદ્ર ગ્રહણનો નજારો
Chandra Grahan 2022: મંગળવાર (8 નવેમ્બર)ના રોજ ચંદ્રગ્રહણ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યું હતું. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. અહીં જુઓ દેશ અને દુનિયાના ચંદ્રગ્રહણની તસવીરો.
ચંદ્રગ્રહણ
1/8

મંગળવાર (8 નવેમ્બર)ના રોજ ચંદ્રગ્રહણ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યું હતું. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. અહીં જુઓ દેશ અને દુનિયાના ચંદ્રગ્રહણની તસવીરો.
2/8

ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણનો સમય સાંજે 5:32 થી 6:18 સુધીનો હતો. હવે આગામી સંપુર્ણ ચંદ્રગ્રહણ જે ભારતમાંથી જોઈ શકાશે તે 7 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે. જો કે ઓક્ટોબર 2023માં ભારતમાંથી નાનું આંશિક ગ્રહણ જોવા મળશે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની આ તસવીર આસામના ગુવાહાટીની છે. (ફોટો સોર્સ- ANI)
Published at : 08 Nov 2022 07:21 PM (IST)
આગળ જુઓ





















