શોધખોળ કરો

whoના ચીફ સાયન્ટિસ્ટે કોરોના મહામારી મુદ્દે ભારતને શું આપી ગંભીર ચેતાવણી,જાણો

ડો. સૌમ્યા સ્વામિનાથન

1/5
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં તબાહી મચાવી છે, રોજ અંદાજિત 4000 સંક્રમિતોના મોત થઇ રહ્યાં છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન whoના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ચેતાવણી જાહેર કરી છે કે, આવનાર સમયમાં હજું પણ કોવિડની આવનાર લહેર દેશ માટે એક પડકારરૂપ સાબિત થશે. તેથી આવનાર 6 થી12 મહિના ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.

2/5
મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આવનાર સમય દેશ માટે કેવો રહેશે તે વાયરસના મ્યુટન્ટ પર આધાર રાખે છે. વેરિયન્ટની સામે દેશી ક્ષમતા  અને વેક્સિસથી બનતી ઇમ્યુનિટી કેટલા સમય લોકોને વાયરસથી રક્ષણ આપી શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3/5
સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આ મહમારીનો અંત ચોક્કસ થશે. 2021ના અંત સુધીમાં જ્યારે 30 ટકા આબાદી વેક્સિનેટ થઇ જશે તો કોવિડથી મોતને આપણે ઘટાડી શકીશું. 2022માં વેક્સિનેશનમાં તેજી આવતા સ્થિતિ વધુ સુધરશે.

4/5
ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આવનાર 6થી 12 મહિના ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવિડ-19ની માહમારીના હજું અનેક મુશ્કેલ પડાવ બાકી છે. B1.617 વેરિયન્ટ સંક્રમક છે વેરિયન્ટ મૂળ રીતે તો વાયરસના મ્યૂટન્ટ અથવા વિકસિત વર્જન હોય છે. તેના માટે વાયરસ જીનોમમાં પરિવર્તિત થતાં રહે છે. જે ખૂબ સામાન્ય વાત છે. RNA વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાય થાય છે. તેમ તેમ વાયરસને તેમની નકલ (રેપ્લીકેન્ટ) કરવામાં મદદ મળે છે. જે વાયરસમાં થોડા બદલાવ લાવે છે. આ એક એરર છે. જેનું કોઇ ખાસ મહત્વ નથી. તે કોઇ પણ રીતે વાયરસને પ્રભાવિત નથી કરતો.

5/5
whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે. તેમાં B 1.617 સૌથી નવો છે. જે સૌથી પહેલા ભારતમા આવ્યો હતો અને ત્યારબાદ 50 દેશોમાં ફેલાયો હતો. ડો સ્વામીનાથનને કહ્યું કે,  B 1.617 નિશ્ચિતપણે સૌથી સંક્રમક વેરિયન્ટ છે. તે ઓરિજનલ સ્ટ્રનથી દોઢ ગણો સંક્રામક હોઇ શકે છે. તે બ્રિટનમાં ફેલાયેલા  B 117 વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. જેના કારણે ભારતની બીજી લહેરમાં આ સ્થિતિ થઇ.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget