શોધખોળ કરો

School Closed: ​​કોરોના ધ્યાનમાં રાખીને દિલ્હી-યુપી સહિત કેટલાય રાજ્યોમાં સ્કૂલ કરાઇ બંધ, જાણો તમામનો હાલ............

Closed_06

1/8
School Closed: દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવામાં જુદાજુદા રાજ્યોની સરકારો દ્વારા અલગ અલગ પ્રકારથી કોરોના (Corona)ના કેસોની રોકથામ માટે કાર્ય કરવામાં આવી રહ્યાં છે. કેટલાય રાજ્યોમાં સ્થિતિ ગંભીર થતા સ્કૂલ-કૉલેજોને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

2/8
દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ સહિત જુદાજુદા રાજ્યોમાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી ચૂકી છે. જ્યારે કેટલાય રાજ્યોમાં હજુ સ્થિતિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

3/8
દેશમાં કોરોના ​(Corona) અને ઓમિક્રૉન ​(Omicron)ના વધતા કેસોને ધ્યાનમાં રાખતા રાજધાની દિલ્હીની સરકારે તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો ફેંસલો લઇ લેવામાં આવ્યો છે.

4/8
માયાનગરી મુંબઇ ​(Mumbai)ના વાત કરીએ તો ઝડપથી વધતા ઓમિક્રૉન ​(Omicron)ના ખતરાને ધ્યાનમાં રાખતા 9માં ધોરણની સ્કૂલને 31 જાન્યુઆરી 2022 સુધી બંધ કરી દેવામા આવી છે.

5/8
ઉત્તરપ્રદેશ સરકારે પણ કૉવિડ-19ના કેસોમાં વધારાને જોતા 10માં ધોરણના ક્લાસ સુધીની સ્કૂલોને 16 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સીએમના નિર્દેશ અનુસાર, આ દરમિયાન 11માના વિદ્યાર્થીઓને માત્ર રસીકરણ માટે જ સ્કૂલ બોલાવવામાં આવશે.

6/8
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા બિહાર ​(Bihar) રાજ્યમાં શિક્ષણમાં 1થી 8 સુધીની સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આગલા આદેશ સુધી આ સ્કૂલ બંધ રહેશે.

7/8
ગોવા (Goa)માં પણ કોરોનાના કેસો વધતા સ્કૂલ-કૉલેજો બંધ કરવાનો આદેશ જાહેર કરવામા આવ્યો છે. રાજ્યમાં 26 જાન્યુઆરી સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

8/8
હરિયાણા ​(Haryana) ઉચ્ચ શિક્ષણ વિભાગએ જાહેરાત કરી છે કે વધતા COVID કેસોને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલયો અને કૉલેજો 12 જાન્યુઆરી, 2022 સુધી બંધ રહેશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ

પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ

ABP Premium

વિડિઓઝ

Banaskantha Protest | વિભાજનના સરકારના નિર્ણયનો MLA અમૃતજીએ પણ કર્યો વિરોધGujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
IND vs AUS: સિડની ટેસ્ટ નહીં રમે રોહિત શર્મા,આ ખેલાડીને લાગી લોટરી; જાણો પાંચમી ટેસ્ટના 3 મોટા અપડેટ
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
પીવાના પાણીની સમસ્યા હોય તો આ ટોલ ફ્રી નંબર પર કરો કોલ, સરકાર તમારી ફરિયાદનું કરશે સમાધાન
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Ahmedabad: જાહેર રસ્તાં પર તલવારો વીંઝતા ગુંડાતત્વોના ઘર પર બૂલડૉઝર એક્શન, ડિમૉલિશનની કામગીરી શરૂ
Gandhinagar: મુખ્યમંત્રીને મળતી ભેટનું કરવામાં આવ્યું ઇ-એક્શન, જાણો કેટલી રકમ થઈ જમા

Khel Ratna Award: મનુ ભાકર અને ડી ગુકેશને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોનું થયું એલાન

Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

IND vs AUS: રોહિત-પંત થશે બહાર? આ યુવા બોલર લેશે આકાશદીપનું સ્થાન; પાંચમી ટેસ્ટમાં બદલાઈ જશે ટીમ ઈન્ડિયા

Embed widget