શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Corona: ઇંજેકશનની જગ્યાએ ટેબલેટ અને ઇન્હેલરથી વેક્સિન આપવાની તૈયારી, શું ગેઇમ ચેન્જર સાબિત થશે

પ્રતીકાત્મક તસવીર

1/5
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાલ ઇંજેકશન દ્રારા વેક્સિન આપવામાં આવી રહી છે. જો કે ભવિષ્યમાં આ વેક્સિન ટેબલેટ કે ઇનહેલરના રૂપે મળી શકે છે. સ્વીડનના સૌથી મોટા સાયન્સ પાર્કે ઇન્જેમો એન્ડરસનાના નેતૃત્વમાં તેના પર કામ કરવાનું શરૂ થઇ ગયું છે. આ સાયન્સ પાર્ક પ્લાસ્ટિકનું એક એવું ઇન્હેલર બનાવી રહી છે. જેની સાઇઝ માચિસના બોક્સ જેટલી હશે.

2/5
અન્ડરસનની ટીમને એવી આશા છે કે. આ નાનકડું ઇન્હેલર ગેમ ચેન્જર સાબિત થશે અને કોરોના સામેની જંગ લડવામાં મજબૂત હથિયાર બનશે. આ વેક્સિનનું એક પાવડર ફર્મ હશે.  જેને ઘરે પણ લઇ જઇ શકાશે.

3/5
ફર્મના સીઇએ જોહન વોબોર્ગે કહ્યું કે, આ ખૂબ જ સરળતાથી યુઝ કરી શકાશે. જેના માટે આપે માત્ર તેના પર લાગેલ પ્લાસ્ટિક કવર હટાવવાનું રહેશે અને તે એક્ટિવ થઇ જશે. ત્યારબાદ તેને મોંથી લગાવીને શ્વાસ લો, તે મોં નાક અને ફેફસા સુધી અસર પહોંચાડશે.

4/5
આ વેક્સિનનને 40 ડિગ્રી તાપમાન પર રાખી શકાશે જ્યારે ડબ્લ્યુએચઓ દ્રારા અપ્રૂવ કરેલ લિકવિડ વેક્સિનને સ્ટોર કરવા માટે ખૂબ મહેતન કરવી પડે છે. તેને ફ્રિઝ સુધી પહોંચાડતા પહેલા કાચની કોઇ મજબૂત જારમાં  70 ડિગ્રી સેલ્શિયસના તાપમાનમાં રાખવી પડે છે.  જો આ રીતે તેને સ્ટોર કરવામાં ન આવે તો તેની અસરકારતા ઓછી થઇ જાય છે.

5/5
ISRના ફાઉન્ડર અને કોરોલિંકા ઇન્સ્ટીટ્યૂટમાં ઇમ્યૂનોલોજીના પ્રોફેસર ઓલા વિકિસ્ટ કહે છે કે, કોલ્ડ ચેનની મદદ લીધા વિના જ વેક્સિનનું સરળ ડ્રિસ્ટ્રીબ્યુશન એક મોટું ગેઇમ ચેન્જર સાબિત થશે. એક બીજો પ્લસ પોઇન્ટ એ પણ છે કે, આ વેક્સિન માટે કોઇ હેલ્થ વર્કરની મદદ લેવાની જરૂર નથી સરળથાથી લઇ શકાય છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી

મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો

IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ

Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News | મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, જુઓ અહેવાલPM Modi Speech : શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, જનતાએ જેને નકર્યા તે ચર્ચા નથી થવા દેતાRajkot Heart Attack : રાજકોટમાં 11 વર્ષીય બાળકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં માતમPatan Fake Doctor Scam : બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાટણના નકલી ડોક્ટરનું રાજકીય કનેક્શન, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
IND vs AUS: પર્થમાં ભારતની જીત, ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં 295 રનથી હરાવી સીરીઝ પર 1-0 લીડ મેળવી
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
મહારાષ્ટ્રમાં મહાયુતિ કોને CM બનાવશે? સંજય રાઉતના આ દાવાથી ખળભળાટ મચ્યો
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
IPLમાં એક મેચ હારવાથી માલિકોને કેટલા રૂપિયાનું નુકસાન થાય છે? જાણો જવાબ
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
Delhi: ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે મોટી જાહેરાત કરી
WTC પોઈન્ટ ટેબલમાં ફરી ટીમ ઈન્ડિયાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન 

Supreme Court: બંધારણમાંથી નહી હટે 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

TRAI ના આ નિર્ણયથી કરોડો યૂઝર્સને ફાયદો, Jio, Airtel, BSNL, Vi એ કરવું પડશે આ કામ 

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

Embed widget