શોધખોળ કરો

ચક્રવાત મિચોંગે ભારતમાં મચાવ્યો હાહાકાર, તમિલનાડુમાં બેનાં મોત, રસ્તા પર નીકળ્યા મગરમચ્છ, જુઓ PHOTOS

Cyclone Muchaung: ચક્રવાત મુચાઉંગની અસરને કારણે સોમવારે ભારતના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે જાનમાલના નુકસાનની આશંકા છે.

ચક્રવાત મિચોંગે ભારતમાં મચાવ્યો હાહાકાર

1/8
ચક્રવાત 'મિચોંગ'ની અસરને કારણે ભારતના દક્ષિણ ભાગમાં તબાહી શરૂ થઈ ગઈ છે. ચક્રવાતની અસરને કારણે તમિલનાડુમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ચેન્નાઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો કારણ કે તે તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચ્યો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. કાંચીપુરમમાં પણ ભારે વરસાદ થયો હતો.

2/8
વરસાદના કારણે માર્ગો પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ તો રસ્તાઓ પર વાહનો ડૂબી ગયા છે. તમિલનાડુમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમોએ શહેરમાં ભારે વરસાદને કારણે ગંભીર પાણી ભરાવાને કારણે પીરકંકરણાઈ અને પેરુંગાલથુર નજીકના તાંબરમ વિસ્તારમાંથી લગભગ 15 લોકોને બચાવ્યા હતા.

3/8
ચક્રવાતી તોફાન 'માઈચોંગ'માં ફેરવાઈ ગયું છે. દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાતા પહેલા નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

4/8
દક્ષિણ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી બી. ગુગનેસને જણાવ્યું કે તમિલનાડુમાં ખતરાના સ્તરથી ઉપર વહી રહેલા પાણીને જોતા, બેસિન બ્રિજ અને વ્યાસપાડી વચ્ચેના બ્રિજ નંબર 14ને સુરક્ષાના કારણોસર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

5/8
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ચક્રવાતથી સંબંધિત ઘણા વીડિયો ટ્વીટ કર્યા છે, જેમાં ઘણા વાહનો રસ્તા પર ડૂબેલા જોઈ શકાય છે. લોકો ઘૂંટણ ઊંડા પાણીથી ભરેલા રસ્તાઓ પર બાઇક અને અન્ય વાહનો પર ચાલતા જોવા મળે છે. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે અને સતત વરસાદ થઈ રહ્યો છે.

6/8
ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના 14 સબવે ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે પવનના કારણે પડી ગયેલા વૃક્ષો હટાવવામાં આવી રહ્યા છે.

7/8
ભારે વરસાદ અને ભારે પવનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પરની ફ્લાઈટ્સ પણ મોટાભાગે પ્રભાવિત થઈ છે. ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે જ્યારે કેટલીક ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે.

8/8
રાહત અને બચાવના પ્રયાસોમાં મદદ કરવા માટે, સત્તાવાળાઓએ વિલ્લુપુરમ, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તિરુવલ્લુર, કુડ્ડલોર અને ચેંગલપટ્ટુના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 8 NDRF અને 9 SDRF ટીમો તૈનાત કરી છે. હજુ પણ વરસાદ ચાલુ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે 2025થી થશે ઉપલબ્ધ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 

વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  

Embed widget