શોધખોળ કરો

Delhi Weather Update: દિલ્હીમાં ત્રણ દિવસ વરસશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

દિલ્હીમાં વરસાદની આગાહી

1/6
નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળુ વાતાવરણ છે. આજે રવિવારે પણ આકરી ગરમી યથાવત રહેશે. મોડી સાંજ સુધી કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

2/6
હવામાન વિભાગે સોમવારથી બુધવાર ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં સોમવારથી લઈને બુધવાર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

3/6
જેના કારણે ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. ત્યારે ભેજવાળી ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે.

4/6
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો વરસાદ પડે તો તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જેથી ભેજવાળી ગરમીથી રાહત મળશે.

5/6
રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

6/6
દિલ્હીમાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં છે. રવિવારે સવારે દિલ્હીનો એર ઈન્ડેક્સ 105 હતો. આ કારણે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં છે. વરસાદના કારણે એર ઈન્ડેક્સમાં સુધારાની શક્યતા છે. જેના કારણે હવાની ગુણવત્તા સંતોષકારક શ્રેણી સુધી પહોંચી શકે છે.  (તમામ તસવીરો સોશિયલ મીડિયા)

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી

IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા

ABP Premium

વિડિઓઝ

Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
આ મેગાપ્રોજેક્ટ્સ જેનું કામ શરૂ થતાંની સાથે જ બદલી શકે છે દુનિયા

General Knowledge: એક જ જેવા દેખાય છે QR કોડ,છતાં કેવી રીતે અલગ અલગ ખાતામાં જાય છે પૈસા, જાણો તેની સમગ્ર પ્રોસેસ

Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે

Embed widget