શોધખોળ કરો
Advertisement
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
દિલ્હીનામાં મહત્તમ તાપમાન 45 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4થી 6 ડિગ્રી વધારે છે. નજફગઢ દેશનો સૌથી ગરમ વિસ્તાર હતો. અહીંનું તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજધાની દિલ્હીમાં પણ ગરમી (Heat) વધી રહી છે. રવિવારે અહીંનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. હવામાન (Weather) વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી ગરમી (Heat)માંથી રાહત મળવાની કોઈ આશા નથી, કારણ કે રાજસ્થાન તરફથી આવતા ગરમ (Hot) પવનો દિલ્હીને વધુ સળગાવી દેશે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 20 May 2024 06:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement