શોધખોળ કરો
Weather: છત્રી-રેઇનકૉટ તૈયાર રાખો, દેશના આ વિસ્તારોમાં આજથી ભારે વરસાદ, જાણો આગામી 4 દિવસનું લેટેસ્ટ અપડેટ
દિલ્હીમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
(તસવીર- એબીપી લાઇવ)
1/9

Delhi Weather Update: હવામાન વિભાગનું અનુમાન છે કે બુધવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા છે.
2/9

દિલ્હીમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 21 Aug 2024 11:01 AM (IST)
આગળ જુઓ





















