શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Delhi Weather Update: થીજવી નાંખશે જાન્યુઆરી, 1.9 ડિગ્રી નોંધાયું તાપમાન, તસવીરો જુઓ ઠંડીમાં ઠુંઠવાતુ દિલ્હી
દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. આ સિઝનમાં સૌથી વધુ ધુમ્મસ આજે (9 જાન્યુઆરી) રાજધાનીમાં નોંધાયું હતું.
ફાઈલ તસવીર
1/8
![દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. આ સિઝનમાં સૌથી વધુ ધુમ્મસ આજે (9 જાન્યુઆરી) રાજધાનીમાં નોંધાયું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિલ્હીમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. આ સિઝનમાં સૌથી વધુ ધુમ્મસ આજે (9 જાન્યુઆરી) રાજધાનીમાં નોંધાયું હતું.
2/8
![દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં તીવ્ર ઠંડીના મોજાને કારણે, રવિવારના રોજ લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં તીવ્ર ઠંડીના મોજાને કારણે, રવિવારના રોજ લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
3/8
![IMD અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 10 જાન્યુઆરીથી ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ઓછો થશે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
IMD અનુસાર, દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 10 જાન્યુઆરીથી ગાઢ ધુમ્મસ અને શીત લહેરનો પ્રકોપ ઓછો થશે.
4/8
![કોલ્ડ વેવને ધ્યાનમાં રાખીને, દિલ્હીની તમામ શાળાઓને 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોલ્ડ વેવને ધ્યાનમાં રાખીને, દિલ્હીની તમામ શાળાઓને 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.
5/8
![હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આગામી 24 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આગામી 24 કલાક માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
6/8
![આજે સવારે 5.30 વાગ્યે ભટિંડામાં 0 મીટર, અમૃતસરમાં 25 મીટર અને અંબાલામાં 25-25 મીટર, હિસારમાં 50 મીટર, દિલ્હી (સફદરજંગ)માં 25 મીટર, દિલ્હી (પાલમ)માં 50 મીટર; ઉત્તર પ્રદેશના આગ્રા-0 મીટર, લખનૌ (અમૌસી)-0 મીટર, વારાણસી (બાબતપુર)-25 મીટર, બરેલી-50 મીટરમાં વિઝિબિલિટી નોંધાઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજે સવારે 5.30 વાગ્યે ભટિંડામાં 0 મીટર, અમૃતસરમાં 25 મીટર અને અંબાલામાં 25-25 મીટર, હિસારમાં 50 મીટર, દિલ્હી (સફદરજંગ)માં 25 મીટર, દિલ્હી (પાલમ)માં 50 મીટર; ઉત્તર પ્રદેશના આગ્રા-0 મીટર, લખનૌ (અમૌસી)-0 મીટર, વારાણસી (બાબતપુર)-25 મીટર, બરેલી-50 મીટરમાં વિઝિબિલિટી નોંધાઈ હતી.
7/8
![મંગળવારે (10 જાન્યુઆરી) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. ઉપરાંત, ધુમ્મસ રહેવાની ધારણા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મંગળવારે (10 જાન્યુઆરી) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. ઉપરાંત, ધુમ્મસ રહેવાની ધારણા છે.
8/8
![દિલ્હીમાં સવારે છુવાયું ધુ્મ્મસનું સામ્રાજ્ય](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દિલ્હીમાં સવારે છુવાયું ધુ્મ્મસનું સામ્રાજ્ય
Published at : 09 Jan 2023 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)